काम छे, काम छे, काम छे, रे
ओधा नहीं रे आवुं मारे काम छे.
शामळिया भीने वान छे रे,
ओधा नहीं रे आवुं मारे काम छे.
आणी तीरे गंगा ने पेली तीरे जमना,
वचमां गोकुळियुं गाम छे रे … ओधा नहीं रे आवुं.
सोनुं रूपुं मारे काम न आवे,
तुलसी तिलक पर ध्यान छे रे … ओधा नहीं रे आवुं.
आगली परसाळे मारो ससराजी पोढे,
पाछली परसाळे सुंदरश्याम छे रे … ओधा नहीं रे आवुं.
मीरांबाई के प्रभु गिरिधर नागर,
चरणकमळमां मारो विश्राम छे रे … ओधा नहीं रे आवुं.
.
కామ ఛే, కామ ఛే, కామ ఛే, రే
ఓధా నహీం రే ఆవుం మారే కామ ఛే.
శామళియా భీనే వాన ఛే రే,
ఓధా నహీం రే ఆవుం మారే కామ ఛే.
ఆణీ తీరే గంగా నే పేలీ తీరే జమనా,
వచమాం గోకుళియుం గామ ఛే రే … ఓధా నహీం రే ఆవుం.
సోనుం రూపుం మారే కామ న ఆవే,
తులసీ తిలక పర ధ్యాన ఛే రే … ఓధా నహీం రే ఆవుం.
ఆగలీ పరసాళే మారో ససరాజీ పోఢే,
పాఛలీ పరసాళే సుందరశ్యామ ఛే రే … ఓధా నహీం రే ఆవుం.
మీరాంబాఈ కే ప్రభు గిరిధర నాగర,
చరణకమళమాం మారో విశ్రామ ఛే రే … ఓధా నహీం రే ఆవుం.
.
કામ છે, કામ છે, કામ છે, રે
ઓધા નહીં રે આવું મારે કામ છે.
શામળિયા ભીને વાન છે રે,
ઓધા નહીં રે આવું મારે કામ છે.
આણી તીરે ગંગા ને પેલી તીરે જમના,
વચમાં ગોકુળિયું ગામ છે રે … ઓધા નહીં રે આવું.
સોનું રૂપું મારે કામ ન આવે,
તુલસી તિલક પર ધ્યાન છે રે … ઓધા નહીં રે આવું.
આગલી પરસાળે મારો સસરાજી પોઢે,
પાછલી પરસાળે સુંદરશ્યામ છે રે … ઓધા નહીં રે આવું.
મીરાંબાઈ કે પ્રભુ ગિરિધર નાગર,
ચરણકમળમાં મારો વિશ્રામ છે રે … ઓધા નહીં રે આવું.
.
Kaama Che, Kaama Che, Kaama Che, Re
Odhaa Naheem Re Aavum Maare Kaama Che.
Saamaliyaa Bheene Vaana Che Re,
Odhaa Naheem Re Aavum Maare Kaama Che.
Aanee Teere Gamgaa Ne Pelee Teere Jamanaa,
Vachamaam Gokuliyum Gaama Che Re … Odhaa Naheem Re Aavum.
Sonum Roopum Maare Kaama Na Aave,
Tulasee Tilaka Para Dhyaana Che Re … Odhaa Naheem Re Aavum.
Aagalee Parasaale Maaro Sasaraajee Podhe,
Paachalee Parasaale Sumdarasyaama Che Re … Odhaa Naheem Re Aavum.
Meeraambee Ke Prabhu Giridhara Naagara,
Charanakamalamaam Maaro Visraama Che Re … Odhaa Naheem Re Aavum.
.
We will update this page, once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.