मने कृष्ण कनैयानी मोरली गमे,
मने जशोदाना लालनी मोरली गमे.
मने कृष्ण कनैयानी …
रात-दिवस मारा मनमां वसी,
रात-दिवस मारा दिलमां वसी,
मने कृष्ण कनैयानी …
वा’ला वनमां तें मोरली वगाडी हती,
तमे सुती गोपीने जगाडी हती,
मने कृष्ण कनैयानी …
वा’ला मोरलीमां आवुं शुं जादु कर्युं,
तमे सारुं गोकुळीयुं घेलुं कर्युं,
मने कृष्ण कनैयानी …
मीरां मस्त बनी छे साधु-संतमां रे,
ए तो वही गई रणछोडजीनां अंगमां रे,
मने कृष्ण कनैयानी …
.
మనే కృష్ణ కనైయానీ మోరలీ గమే,
మనే జశోదానా లాలనీ మోరలీ గమే.
మనే కృష్ణ కనైయానీ …
రాత-దివస మారా మనమాం వసీ,
రాత-దివస మారా దిలమాం వసీ,
మనే కృష్ణ కనైయానీ …
వా’లా వనమాం తేం మోరలీ వగాడీ హతీ,
తమే సుతీ గోపీనే జగాడీ హతీ,
మనే కృష్ణ కనైయానీ …
వా’లా మోరలీమాం ఆవుం శుం జాదు కర్యుం,
తమే సారుం గోకుళీయుం ఘేలుం కర్యుం,
మనే కృష్ణ కనైయానీ …
మీరాం మస్త బనీ ఛే సాధు-సంతమాం రే,
ఏ తో వహీ గఈ రణఛోడజీనాం అంగమాం రే,
మనే కృష్ణ కనైయానీ …
.
મને કૃષ્ણ કનૈયાની મોરલી ગમે,
મને જશોદાના લાલની મોરલી ગમે.
મને કૃષ્ણ કનૈયાની …
રાત-દિવસ મારા મનમાં વસી,
રાત-દિવસ મારા દિલમાં વસી,
મને કૃષ્ણ કનૈયાની …
વા’લા વનમાં તેં મોરલી વગાડી હતી,
તમે સુતી ગોપીને જગાડી હતી,
મને કૃષ્ણ કનૈયાની …
વા’લા મોરલીમાં આવું શું જાદુ કર્યું,
તમે સારું ગોકુળીયું ઘેલું કર્યું,
મને કૃષ્ણ કનૈયાની …
મીરાં મસ્ત બની છે સાધુ-સંતમાં રે,
એ તો વહી ગઈ રણછોડજીનાં અંગમાં રે,
મને કૃષ્ણ કનૈયાની …
.
Mane Krshna Kanaiyaanee Moralee Game,
Mane Jasodaanaa Laalanee Moralee Game.
Mane Krshna Kanaiyaanee …
Raata-Divasa Maaraa Manamaam Vasee,
Raata-Divasa Maaraa Dilamaam Vasee,
Mane Krshna Kanaiyaanee …
Vaa’laa Vanamaam Tem Moralee Vagaadee Hatee,
Tame Sutee Gopeene Jagaadee Hatee,
Mane Krshna Kanaiyaanee …
Vaa’laa Moraleemaam Aavum Sum Jaadu Karyum,
Tame Saarum Gokuleeyum Ghelum Karyum,
Mane Krshna Kanaiyaanee …
Meeraam Masta Banee Che Saadhu-Samtamaam Re,
E To Vahee Gee Ranachodajeenaam Amgamaam Re,
Mane Krshna Kanaiyaanee …
.
We will update this page, once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.