आज मारे साधुजनोनो संग रे राणा,
मारां भाग्य फळ्यां रे आज … (टेक)
साधुजनोनो संग जो करीए पियाजी,
चडे ते चोगणो रंग रे … मारां भाग्य फळ्यां.
साकुट जननो संग न करीए पियाजी
ए तो पाडे भजनमां भंग रे … मारां भाग्य फळ्यां.
अडसठ तीरथ संतोने चरणे पियाजी,
कोटि काशी ने कोटि गंग रे … मारां भाग्य फळ्यां.
निंदा करशे ते तो नर्कमां जाशे पियाजी,
थाशे आंधळां अपंग रे … मारां भाग्य फळ्यां.
मीरां कहे गिरिधरना गुण गायो पियाजी,
संतोनी रजमां शिर संग रे … मारां भाग्य फळ्यां.
.
ఆజ మారే సాధుజనోనో సంగ రే రాణా,
మారాం భాగ్య ఫళ్యాం రే ఆజ … (టేక)
సాధుజనోనో సంగ జో కరీఏ పియాజీ,
చడే తే చోగణో రంగ రే … మారాం భాగ్య ఫళ్యాం.
సాకుట జననో సంగ న కరీఏ పియాజీ
ఏ తో పాడే భజనమాం భంగ రే … మారాం భాగ్య ఫళ్యాం.
అడసఠ తీరథ సంతోనే చరణే పియాజీ,
కోటి కాశీ నే కోటి గంగ రే … మారాం భాగ్య ఫళ్యాం.
నిందా కరశే తే తో నర్కమాం జాశే పియాజీ,
థాశే ఆంధళాం అపంగ రే … మారాం భాగ్య ఫళ్యాం.
మీరాం కహే గిరిధరనా గుణ గాయో పియాజీ,
సంతోనీ రజమాం శిర సంగ రే … మారాం భాగ్య ఫళ్యాం.
.
આજ મારે સાધુજનોનો સંગ રે રાણા,
મારાં ભાગ્ય ફળ્યાં રે આજ … (ટેક)
સાધુજનોનો સંગ જો કરીએ પિયાજી,
ચડે તે ચોગણો રંગ રે … મારાં ભાગ્ય ફળ્યાં.
સાકુટ જનનો સંગ ન કરીએ પિયાજી
એ તો પાડે ભજનમાં ભંગ રે … મારાં ભાગ્ય ફળ્યાં.
અડસઠ તીરથ સંતોને ચરણે પિયાજી,
કોટિ કાશી ને કોટિ ગંગ રે … મારાં ભાગ્ય ફળ્યાં.
નિંદા કરશે તે તો નર્કમાં જાશે પિયાજી,
થાશે આંધળાં અપંગ રે … મારાં ભાગ્ય ફળ્યાં.
મીરાં કહે ગિરિધરના ગુણ ગાયો પિયાજી,
સંતોની રજમાં શિર સંગ રે … મારાં ભાગ્ય ફળ્યાં.
.
Aaja Maare Saadhujanono Samga Re Raanaa,
Maaraam Bhaagya Phalyaam Re Aaja … (Teka)
Saadhujanono Samga Jo Kareee Piyaajee,
Chade Te Chogano Ramga Re … Maaraam Bhaagya Phalyaam.
Saakuta Janano Samga Na Kareee Piyaajee
E To Paade Bhajanamaam Bhamga Re … Maaraam Bhaagya Phalyaam.
Adasatha Teeratha Samtone Charane Piyaajee,
Koti Kaasee Ne Koti Gamga Re … Maaraam Bhaagya Phalyaam.
Nimdaa Karase Te To Narkamaam Jaase Piyaajee,
Thaase Aamdhalaam Apamga Re … Maaraam Bhaagya Phalyaam.
Meeraam Kahe Giridharanaa Guna Gaayo Piyaajee,
Samtonee Rajamaam Sira Samga Re … Maaraam Bhaagya Phalyaam.
.
We will update this page, once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.