सत्संगनो रस चाख, प्राणी.
तुं सत्संगनो रस चाख.
प्रथम लागे तीखो ने कडवो,
पछी आंबा केरी शाख … प्राणी, तुं.
आ रे कायानो गर्व न कीजे,
अंते थवानी छे खाख. … प्राणी, तुं.
हस्ति ने घोडी, माल खजाना,
कांई न आवे साथ. … प्राणी, तुं.
सत्संगथी बे घडीमां मुक्ति,
वेद पूरे छे साख. … प्राणी, तुं.
बाई मीरां कहे प्रभु गिरिधरनागर,
हरिचरणे चित्त राख. … प्राणी, तुं.
.
సత్సంగనో రస చాఖ, ప్రాణీ.
తుం సత్సంగనో రస చాఖ.
ప్రథమ లాగే తీఖో నే కడవో,
పఛీ ఆంబా కేరీ శాఖ … ప్రాణీ, తుం.
ఆ రే కాయానో గర్వ న కీజే,
అంతే థవానీ ఛే ఖాఖ. … ప్రాణీ, తుం.
హస్తి నే ఘోడీ, మాల ఖజానా,
కాంఈ న ఆవే సాథ. … ప్రాణీ, తుం.
సత్సంగథీ బే ఘడీమాం ముక్తి,
వేద పూరే ఛే సాఖ. … ప్రాణీ, తుం.
బాఈ మీరాం కహే ప్రభు గిరిధరనాగర,
హరిచరణే చిత్త రాఖ. … ప్రాణీ, తుం.
.
સત્સંગનો રસ ચાખ, પ્રાણી.
તું સત્સંગનો રસ ચાખ.
પ્રથમ લાગે તીખો ને કડવો,
પછી આંબા કેરી શાખ … પ્રાણી, તું.
આ રે કાયાનો ગર્વ ન કીજે,
અંતે થવાની છે ખાખ. … પ્રાણી, તું.
હસ્તિ ને ઘોડી, માલ ખજાના,
કાંઈ ન આવે સાથ. … પ્રાણી, તું.
સત્સંગથી બે ઘડીમાં મુક્તિ,
વેદ પૂરે છે સાખ. … પ્રાણી, તું.
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરનાગર,
હરિચરણે ચિત્ત રાખ. … પ્રાણી, તું.
.
Satsamgano Rasa Chaakha, Praanee.
Tum Satsamgano Rasa Chaakha.
Prathama Laage Teekho Ne Kadavo,
Pachee Aambaa Keree Saakha … Praanee, Tum.
Aa Re Kaayaano Garva Na Keeje,
Amte Thavaanee Che Khaakha. … Praanee, Tum.
Hasti Ne Ghodee, Maala Khajaanaa,
Kaamee Na Aave Saatha. … Praanee, Tum.
Satsamgathee Be Ghadeemaam Mukti,
Veda Poore Che Saakha. … Praanee, Tum.
Bee Meeraam Kahe Prabhu Giridharanaagara,
Haricharane Chitta Raakha. … Praanee, Tum.
.
We will update this page, once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.